Recipe: Perfect આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)

આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati).

આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) You can have આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) using 14 ingredients and 3 steps. Here is how you cook that.

Ingredients of આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)

  1. It's ૪૦૦ ગ્રામ of પાલક.
  2. Prepare ૫ of નાના બટેટા.
  3. Prepare ૭-૮ of કડી લસણ.
  4. It's ૫ of ટામેટા.
  5. You need ૧ ઇંચ of આદુનો કટકો.
  6. Prepare ૫_૬ of લીલા મરચા.
  7. You need ૨ ચમચી of જીરું.
  8. You need ૧/૨ ચમચી of હિંગ.
  9. It's ૫ ચમચી of તેલ.
  10. You need ૧ ચમચી of હળદર.
  11. Prepare ૨ ચમચી of લાલ મરચું પાવડર.
  12. Prepare ૪ ચમચી of ગરમ મસાલો.
  13. Prepare ૨ ચમચી of ધાણાજીરૂ પાવડર.
  14. You need સ્વાદાનુસાર of મીઠું.

આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) step by step

  1. સૌ પ્રથમ કડાઈમાં ૫ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેમાં જીરું,હિંગ, નાખી બટેટા નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  2. બટેટા બહુ ચડી ન જાય તે જોવું,હવે તેમાં આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખો ને હલાવો,પછી તેમાં હળદર,લાલ મરચું,ધાણાજીરૂ ને ગરમ મસાલો નાખો, જીની સમારેલી પાલક નાખી ઉપર જીના સમારેલા ટામેટા નાખો,થોડી વાર ઢાકી દો,પાણી બિલકુલ રેવું ન જોઈએ.
  3. તો તૈયાર છે આલુ પાલક નું શાક, થેપલા ગોળ કાપેલા ટમેટા અને કાપેલી ડુંગળી સાથે સર્વ કરો..

Ulasan

Catatan popular daripada blog ini

How to Prepare Delicious Jangiri recipe

How to Make Appetizing Avocado Toast With Fruits & Veggies | Open Avocado Spread Sandwiches | Perfect Brunch Recipe

How to Prepare Tasty Caesar Salad Recipe